પીએમઇન્ડિયા
|
1. |
વર્ષ 2019–2023 સુધીનાં સમયગાળા માટે વિદેશ બાબતોનાં મંત્રાલય અને વિદેશ મંત્રાલય વચ્ચે ચર્ચાવિચારણા માટે શિષ્ટાચાર |
મહામહિમ શ્રી સર્ગેય લાવરોવ રશિયન સંઘનાં વિદેશી મંત્રી |
શ્રીમતી સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રી |
|
2. |
રશિયન સંઘનનાં આર્થિક વિકાસ મંત્રાલય અને નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (નીતિ આયોગ) વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) |
મહામહિમ શ્રી મેક્સિમ ઓરેશ્કિન, રશિયાનાં આર્થિક વિકાસ મંત્રી |
ડૉ. રાજીવ કુમાર |
|
3. |
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો) અને રશિયાની સંઘીય અંતરિક્ષ સંસ્થા ‘રોસ્કોસ્મોસ’ વચ્ચે માનવસહિત અંતરિક્ષ કાર્યક્રમનાં ક્ષેત્રમાં સંયુક્ત કામગીરી પર સમજૂતી કરાર |
શ્રી દમિત્રી રોગોઝિન રોસ્કોમોસનાં ડાયરેક્ટર |
શ્રી વિજય ગોખલે |
|
4. |
ભારતીય અને રશિયન રેલવે વચ્ચે સહકારનાં કરાર |
શ્રી ઓલેગ બેલોઝેરોવ, સીઇઓ- જેએસસી રશિયન રેલવેનાં ચેરમેન |
શ્રી વિજય ગોખલે |
|
5. |
પરમાણુ ક્ષેત્રમાં સહકારનાં મુદ્દાઓનાં અમલીકરણ અને પ્રાથમિકતા આપવા માટે કાર્યયોજના |
શ્રી એલેક્સી લિખાચેવ, |
શ્રી કે એન વ્યાસ સચિવ, ડીએઇ |
|
6. |
પરિવહન શિક્ષણમાં સહકાર વિકાસમાં ભારતીય રેલવે અને રશિયાનાં પરિવહન મંત્રાલય વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) |
મહામહિમ શ્રી નિકોલય કુડશેવ, ભારતમાં રશિયા સંઘનાં રાજદૂત |
શ્રી ડી બી વેંકટેશ વર્મા |
|
7. |
ભારતનાં રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ (એનએસઆઇસી) અને રશિયન લઘુ અને મધ્યમ વ્યાવસાયિક નિગમ (આરએસએમબી) વચ્ચે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોનાં ક્ષેત્રોમાં સહકાર પર સમજૂતી કરાર (એમઓયુ) |
શ્રી એલેક્ઝાન્ડર બ્રેવરમેન, |
શ્રી ડી બી વેંકટેશ વર્મા |
|
8. |
રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (“RDIF”); પીજેએસસી ફોસએગ્રો (ફોસએગ્રો) અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ (આઇપીએલ) વચ્ચે ખાતર ક્ષેત્રમાં સહકારની સમજૂતી |
શ્રી કિરિલ દમિત્રિએવ, રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડનાં ડાયરેક્ટર જનરલ |
શ્રી ડી બી વેંકટેશ વર્મા |
ક્રમ | એમઓયુ/સમજૂતી/સંધિનું નામ | આદાન-પ્રદાન થયેલી સમજૂતીઓ/એમઓયુ પર હસ્તાક્ષર કરનાર રશિયન પ્રતિનિધિ | આદાન-પ્રદાન થયેલી સમજૂતીઓ/એમઓયુ પર હસ્તાક્ષર કરનાર ભારતીય પ્રતિનિધિ |
|---|
Time tested friends working towards a new era of stronger cooperation.
— Narendra Modi (@narendramodi) October 5, 2018
India and Russia have signed important agreements and MoUs on sectors such as space technology, railways, MSME and fertilisers. https://t.co/OBTMwaLaFD pic.twitter.com/1lELw2rySg