Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાષ્ટ્રીય કન્યા બાળ દિને કન્યા બાળકની શક્તિઓ, કૌશલ્યો અને સિધ્ધિઓને પ્રધાનમંત્રીની સલામ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય કન્યા બાળ દિવસે કન્યા બાળકની શક્તિઓ, કૌશલ્યો અને સિદ્ધિઓને સલામ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “રાષ્ટ્રીય કન્યા બાળ દિવસે કન્યા બાળની શક્તિઓ, કૌશલ્યો અને સિધ્ધિઓને હું સલામ કરું છું. જ્યારે કન્યા બાળ ઝગમગશે, ત્યારે ભારત પ્રગતિ સાધશે. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નો જુસ્સો વધુ મજબૂત કરીએ અને કન્યા બાળક માટે ભેદભાવ રહિત અને તકોથી ભરપૂર વાતાવરણ સર્જીએ.”

UM/AP/JK/GP