Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અને રાષ્ટ્રીય યુદ્ધ સંગ્રહાલયના નિર્માણ માટે સ્થળની પસંદગી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ઉચ્ચાધિકાર શીર્ષ સંચાલન સમિતિ (ઇએએસસી) દ્વારા લેવાયેલા એ નિર્ણયથી અવગત કરાવાયુ કે પ્રિન્સેસ પાર્ક પરિસર રાષ્ટ્રીય યુદ્ધ સંગ્રહાલયના નિર્માણ માટે ઉપયુક્ત સ્થળ હશે. જે પ્રમાણે મંત્રી મંડળે ઓક્ટોબર, 2015માં આયોજિત બેઠકમાં પોતાની મંજુરી આપી હતી એ પ્રમાણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું નિર્માણ ઇન્ડિયા ગેટના ‘સી’ હેગ્ઝાગોનમાં કરવામાં આવશે.

AP/J.Khunt