Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વડાપ્રધાને દેશવાસીઓને જન્માષ્ટમી પર્વની શુભકામના પાઠવી


વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કૃષ્ણજન્મપર્વ જન્માષ્ટમીની દેશવાસીઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે દરેક દેશવાસીઓને કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. આ પર્વ આપણા દરેકના જીવનમાં સમૃદ્ધિ અને ખુશાલી લાવે.

UM/AP/J.Khunt/GP