Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વડાપ્રધાને બેંગકોકમાં થયેલા વિસ્ફોટની નિંદા કરી


વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેંગકોકમાં થયેલા વિસ્ફોટની ભારે નિંદા કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, “બેંગકોકમાં થયેલા વિસ્ફોટની હું ઉગ્ર નિંદા કરું છું. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરું છું અને ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.”

UM/AP/JK/GP