Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વડાપ્રધાન આવતી કાલે હરિયાણાની મુલાકાતે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 6 સપ્ટેમ્બર, 2015ના રોજ હરિયાણાના ફરીદાબાદની મુલાકાત લેશે. તેઓ બદરપુર-ફરીદાબાદ મેટ્રોલાઇનનું ઉદ્ધાટન કરશે અને એક જાહેરસભાને પણ સંબોધશે.

UM/AP/J.Khunt/GP