Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે પર પ્રધાનમંત્રીનો સંદેશ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડેના રોજ સંદેશ નીચે મુજબ છેઃ

“વર્લ્ડ પ્રેસ ફ્રીડમ સ્વતંત્ર અને જીવંત પ્રેસ તરફ આપણો સતત સાથસહકાર વ્યક્ત કરવાનો દિવસ છે.

સ્વતંત્ર પ્રેસ સ્વસ્થ લોકશાહી માટે આવશ્યક છે. અત્યારે સોશિયલ મીડિયા જોડાણ માટેના સક્રિય માધ્યમ માટે ઝડપથી વિકસી રહ્યું છે અને પ્રેસની સ્વતંત્રતામાં વધારો કર્યો છે.”

TR