પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વના તેલ અને ગેસ વિશેષજ્ઞો સાથે વાતચીત કરી. આ વાતચીત બે કલાક ચાલી. વાતચીત દરમિયાન કેન્દ્રીય મંત્રીગણ શ્રી અરૂણ જેટલી, શ્રી પિયુષ ગોયલ અને શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, નીતિ આયોગના અધ્યક્ષ શ્રી અરવિંદ પનગઢીયા સહિત સરકાર અને નીતિ આયોગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.
વાતચીતમાં ભારતની ઉર્જા ક્ષમતામાં ગેસનો હિસ્સો વધારવા, તેલ અને ગેસની શોધમાં નવું રોકાણ, નિયામક માળખું, તેલ અને ગેસ ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય ભૂમિકા, શેલ ગેસ અને કોલ-બેડ મિથેન જેવા ઉભરતા ક્ષેત્રો તથા મેક ઈન ઈન્ડીયાના ક્ષેત્રમાં તેલ અને ગેસ ક્ષેત્રને લાવવાના સંબંધમાં સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી.
AP/J.Khunt/DK
Had a very good interaction with global oil & gas experts. Discussions centred around India's energy sector & investment in oil & gas.
— Narendra Modi (@narendramodi) January 5, 2016
Also discussed shale gas, coal-bed methane & possibilities to @makeinindia in the oil & gas sector. https://t.co/QnSMH4cKOm
— Narendra Modi (@narendramodi) January 5, 2016