Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિશ્વના નેતાઓએ વિધાનસભાની ચૂંટણીઓમાં વિજય બદલ પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યાં


વિશ્વના નેતાઓએ તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં વિજય મેળવવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યાં છે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, કતારના અમિર હિઝ હાઇનેસ શેખ તામિમ બિન હમાદ અલ થાની અને ફ્રાંસના રાષ્ટ્રપતિ હિઝ હાઇનેસ ફ્રાન્કોઇસ હોલાન્દેએ પ્રધાનમંત્રી સાથે વાત કરી હતી અને તેમની શુભેચ્છા પાઠવી હતી.

AP/J.Khunt/GP