પીએમઇન્ડિયા
વિશ્વ પર્યટન દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દુનિયાભરના બધા લોકોને ભારત ભ્રમણ માટે આમંત્રિત કર્યા છે.
પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “વિશ્વ પર્યટન દિવસના અવસરે, હું આપ સૌ લોકોને ભારત આવવા અને ભારતની ખૂબસૂરતી, તેની વિવિધતા તથા અમારા લોકોના સૌહાર્દનો અનુભવ કરવા માટે આમંત્રિત કરૂં છું.”
AP/J.Khunt/GP
On World Tourism Day, I invite you all to visit India & experience India's beauty, diversity & warmth of our people. https://t.co/9j8ihQgDby
— Narendra Modi (@narendramodi) September 27, 2015