Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિશ્વ શૌચાલય દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશ


વિશ્વ શૌચાલય દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાઠવેલા શુભેચ્છા સંદેશનો મુળપાઠ

“વિશ્વ શૌચાલય દિવસે અમે આપણા દેશમાં સ્વચ્છતાની સુવિધાઓને સુધારવા માટે પ્રતિબદ્ધ છીએ.

હું ભારતનાં વિવિધ ભાગોમાં શૌચાલયોનાં નિર્માણ માટે કાર્ય કરતા તમામ વ્યક્તિઓ અને સંગઠનોને અભિવાદન પાઠવું છું. તેઓનું અમુલ્ય યોગદાન સ્વચ્છ ભારત અભિયાનને ઘણી ઉત્તેજના આપે છે.”

RP