Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રમ દિવસે પ્રધાનમંત્રીએ લાખો શ્રમિકોના પરિશ્રમ, નિશ્ચય અને સમર્પણને વંદન કર્યાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રમ દિવસે લાખો શ્રમિકોના પરિશ્રમ, નિશ્ચય અને સમર્પણને વંદન કર્યાં હતાં.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “શ્રમ દિવસ નિમિત્તે આપણે એ લાખો શ્રમિકોના અથાગ પરિશ્રમ, દ્રઢ નિશ્ચય અને સમર્પણને વંદન કરીએ, જેમની ભારત નિર્માણમાં અમૂલ્ય ભૂમિકા છે.”

AP/J.Khunt