Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રીમતી શીલા દીક્ષિતના નિધન પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી શીલા દીક્ષિતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “શીલા દીક્ષિતજીના નિધનથી ખૂબ દુઃખ થયું. તેઓ તેજસ્વી અને મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા હતા, એમણે દિલ્હીના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. એમના પરિવાર અને સહયોગીઓ પ્રત્ય સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.”

**********

RP