Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રીલંકાના પ્રમુખ શ્રી મૈત્રીપાલા સિરિસેનાએ પ્રધાનમંત્રીને ફોન કરી ઉરીમાં આંતકી હુમલા અંગે સહાનુભૂતિ વ્યક્ત કરી


શ્રીલંકાના પ્રમુખ શ્રી મૈત્રીપાલા સિરિસેનાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફોન કરી જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં આંતકી હુમલા અંગે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

પ્રમુખ સિરિસેનાએ સરહદ પારના આંતકી હુમલાને સખ્ખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને મૃતકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

બન્ને નેતાઓએ ક્ષેત્રમાંના આંતકવાદના શાપનો અંત આણવા ક્ષેત્રમાંના રાષ્ટ્રો વચ્ચે સતત સહકારવી જરુરરિયાત અંગે વાતચીત કરી હતી.

AP/JKhunt/TR/GP