Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રી અનુપમ ખેરના નેતૃત્વમાં કલાકારો અને લેખકોના પ્રતિનિધિમંડળની પ્રધાનમંત્રી સાથે મુલાકાત

શ્રી અનુપમ ખેરના નેતૃત્વમાં 51 કલાકાર અને લેખકોનું પ્રતિનિધિમંડળ આજે પ્રધાનમંત્રીને મળ્યું હતું. આ અગાઉ તેમણે રાષ્ટ્રપતિને આવેદન આપ્યું હતું.

તેમણે જનતાના એક વર્ગ દ્વારા દેશની છબી ખરાબ કરવાના રાજકીય એજન્ડાના વિરોધમાં પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ બાબતને પ્રધાનમંત્રીની વિકાસ પહેલથી વિરૂદ્ધ જનારી બાબત ગણાવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિ સહિષ્ણુતાથી મોટી બાબત છે. તેમણે સ્વીકૃતિ સંબંધી વાતચીત પર ભાર મુક્યો હતો.

AP/J.Khunt