પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ તેમજ ટ્રસ્ટી શ્રી બિલ ગેટ્સની વચ્ચે શુક્રવારે વાતચીત થઈ. ચર્ચાના કેન્દ્રમાં સ્વચ્છ ઉર્જા પહેલ, નાણા સમાવેશ, સાફ-સફાઈ, સ્વાસ્થ્ય તેમજ પોષણ જેવા મુદ્દાઓ રહ્યા. શ્રી બિલ ગેટ્સે ભારતમાં અક્ષય ઉર્જાના ક્ષેત્રમાં થયેલા કાર્યની સરહાના કરી અને હાઈડ્રોકાર્બનના સ્તર પર સ્વચ્છ ઉર્જાના ખર્ચને ઓછી કરવાની આવશ્યકતા પર જોર આપ્યું.
શ્રી ગેટ્સે કહ્યું કે ગેટ્સે આ દિશામાં પ્રયાસોને મજબૂત કરવા માટે નાણા સમાવેશન અને સમર્થનની રજૂઆત પર સારી પ્રગતિ થઈ છે. દેશભરમાં હાઈબ્રિડ ચૂકવણી બેંક તૈયાર કરવા માટે વર્તમાન ટપાલ અવસંરચનાને મજબૂત કરવાના મુદ્દા પર પણ ચર્ચા થઈ.
સ્વાસ્થ્યના મુદ્દા પર શ્રી ગેટ્સે સરાહનાની કરી ખાસ કરીને નવી રસીઓને રજૂઆત કરવાની બાબતને તેમણે બિરદાવી. તેમણે સ્વચ્છ ભારત અભિયાન અને સ્વચ્છતામાં સુધાર માટે સરકારના પ્રયાસો પર વિસ્તારથી ચર્ચા કરી.
J.Khunt/GP
Discussed clean energy initiatives, financial inclusion & other issues with Mr. @BillGates. https://t.co/sVnoyKFnco pic.twitter.com/xVfcP2nuLR
— Narendra Modi (@narendramodi) December 4, 2015