Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રી શરદ પવારે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

શ્રી શરદ પવારે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

શ્રી શરદ પવારે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી શ્રી શરદ પવારે આજે (14 સપ્ટેમ્બર, 2015) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિશેષ રૂપથી મહારાષ્ટ્ર રાજ્યમાં દુકાળની સ્થિતિની બાબતમાં ચર્ચા કરાઈ.

UM/AP//J.Khunt/GP