પીએમઇન્ડિયા
સંગીત નાટક એકેડમીના કલાકારોના શિષ્ટમંડળે આજે (24 ઓક્ટોબર, 2015) પ્રધાનમંત્રી સાથે મુલાકાત લીધી. શિષ્ટમંડળમાં પંડિત બિરજૂ મહારાજ, પંડિત વિશ્વ મોહન ભટ્ટ, પંડિત અજોય ચક્રવર્તી, શ્રીમતી અરૂણા સાઈરામ અને શ્રી અતુલ તિવારીનો સમાવેશ હતો. આ અવસર પર સંગીતનાટક એકેડમીના અધ્યક્ષ શ્રી શેખર સેન પણ ઉપસ્થિત હતા.
AP/GP