Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સચિવોના જુથે પ્રધાનમંત્રી સમક્ષ કૃષિ અને સંબંધિત ક્ષેત્રો પર વિચારો રજુ કર્યા


ભારત સરકારના સચિવોના જુથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ ‘કૃષિ અને સંબંધિત ક્ષેત્રો’ પર વિચારો રજુ કર્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કુલ નક્કી કરાયેલી નવ પ્રસ્તુતિમાંથી, આ ચાલુ શ્રેણીની પાંચમી પ્રસ્તુતિ હતી.

J.Khunt