Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સાયકલિંગ એવોર્ડ વિજેતા હિતેન્દ્ર અને મહેન્દ્ર મહાજન પ્રધાનમંત્રીની મુલાકાતે

સાયકલિંગ એવોર્ડ વિજેતા હિતેન્દ્ર અને મહેન્દ્ર મહાજન પ્રધાનમંત્રીની મુલાકાતે


નાસિકના બે તબીબ હિતેન્દ્ર મહાજન અને મહેન્દ્ર મહાજન કે જેમણે તાજેતરમાં 4800 કિલોમીટરની સાયકલિંગ ઇવેન્ટ – રેસ અક્રોસ અમેરિકા- પૂર્ણ કરી હતી તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ સ્પર્ધામાં ભાગ લેવાનો તેમનો હેતુ આદિવાસીઓના કલ્યાણ માટે નાણાં એકઠાં કરવાનો હતો.

AP/GP