પીએમઇન્ડિયા
સમજૂતીજ્ઞાપનો (MoUs) / કરારો:
|
ક્રમ |
MoU / કરાર |
|
1 |
આતંકવાદનો સામનો કરવા માટે સંયુક્ત કાર્યકારી જૂથ (જોઇન્ટ વર્કિંગ ગ્રુપ) ની સ્થાપના કરવા અંગેના એમઓયુ |
|
2 |
ભારતના સુષ્મા સ્વરાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ અને સાયપ્રસની ડિપ્લોમેટિક એકેડેમી વચ્ચે રાજદ્વારી તાલીમ (ડિપ્લોમેટિક ટ્રેનિંગ) ના ક્ષેત્રમાં એમઓયુ |
|
3 |
સાયપ્રસના ડેપ્યુટી મિનિસ્ટ્રી ઓફ રિસર્ચ, ઇનોવેશન એન્ડ ડિજિટલ પોલિસી અને ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય વચ્ચે ઇનોવેશન અને ટેકનોલોજી પર એમઓયુ |
|
4 |
સાયપ્રસના લાર્નાકા જોઈન્ટ રેસ્ક્યૂ કોઓર્ડિનેશન સેન્ટર અને ભારતના સંરક્ષણ મંત્રાલય વચ્ચે સર્ચ એન્ડ રેસ્ક્યૂ (SAR – શોધ અને બચાવ) બાબતો પર સત્તાવાર સંકલન અને સહકારની સ્થાપના માટે ટેકનિકલ વ્યવસ્થા |
|
5 |
ભારતના શિક્ષણ મંત્રાલય અને સાયપ્રસ સરકારના શિક્ષણ, રમતગમત અને યુવા મંત્રાલય વચ્ચે ઉચ્ચ શિક્ષણ અને સંશોધન (રિસર્ચ) ના ક્ષેત્રોમાં સહકાર અંગેના એમઓયુ |
|
6 |
વર્ષ 2026-2030 માટે ભારતના સંસ્કૃતિ મંત્રાલય અને સાયપ્રસના ડેપ્યુટી મિનિસ્ટ્રી ઓફ કલ્ચર વચ્ચે સાંસ્કૃતિક સહયોગ અંગેના એમઓયુ |
જાહેરાતો:
|
ક્રમ |
શીર્ષક |
|
1 |
દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ) ના સ્તરે લઈ જવાની જાહેરાત |
|
2 |
વર્ષ 2026-2031 માટે ભારત અને સાયપ્રસ વચ્ચે સંરક્ષણ સહયોગ માટેનો રોડમેપ |
|
3 |
ભારત અને સાયપ્રસ વચ્ચે સાયબર સિક્યોરિટી ડાયલોગ (સાયબર સુરક્ષા સંવાદ) ની સ્થાપના |
|
4 |
ભારત અને સાયપ્રસ વચ્ચે કોન્સ્યુલર ડાયલોગ (વાણિજ્ય દૂતાવાસ સંવાદ) ની સ્થાપના |
|
5 |
“વેપાર, કનેક્ટિવિટી અને મેરિટાઇમ ટ્રાન્સપોર્ટ (સમુદ્રી પરિવહન)” સ્તંભ હેઠળ સાયપ્રસનું ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવમાં જોડાણ |
|
6 |
સાયપ્રસ પ્રજાસત્તાકને ‘ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહયોગ હિત એન્ડ મૈત્રી‘ (BHISM) ક્યુબ ભેટમાં આપવાની જાહેરાત |
|
7 |
18 મે 2026 ના રોજ સૌપ્રથમ ‘ભારત-સાયપ્રસ સ્પેસ ડે‘ (અવકાશ દિવસ) ની ઉજવણી |
|
8 |
મુંબઈમાં સાયપ્રસ ટ્રેડ સેન્ટર ખોલવાની સાયપ્રસ પક્ષની ઈચ્છાની જાહેરાત |
IJ/NP/JD
We discussed ways to increase cooperation in infrastructure, energy, agriculture, technology and financial services. We also view defence and security as a key means of furthering bilateral friendship. Emphasis will remain on boosting cultural as well as people-to-people ties. pic.twitter.com/MJPriXcwMs
— Narendra Modi (@narendramodi) May 22, 2026
Happy to have met President Nikos Christodoulides in Delhi. We held extensive deliberations on further strengthening the India-Cyprus friendship. Considering the close ties between our nations, we have decided to elevate our friendship into a Strategic Partnership. Ours is indeed… pic.twitter.com/36unkio3YK
— Narendra Modi (@narendramodi) May 22, 2026
Outcomes that will add momentum to the India-Cyprus friendship! https://t.co/8w5GwjJ202
— Narendra Modi (@narendramodi) May 22, 2026