પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સીંગાપોરના પ્રધાનમંત્રી શ્રીલી ઝીએન લૂંગને સીંગાપોર ટાપુના ૧૮૪૯ના અરસાના એક ખૂબજ જૂના નકશાની પ્રતિકૃતિ ભેટ આપી હતી. બાવન ઈંચ પહોળો અને બાવન ઈંચ લાંબો આ વિશાળ નકશો ૧૮૪૨-૪૫માં હાથ ધરાએલી એક મોજણી-સર્વે-ઉપર આધારિત છે. આ નકશામાં, સીંગાપોર નગરની આસપાસના નીચાણવાળા વિસ્તારમાં પાણીના ઝરણાંની ભરતીની સપાટી ઉપરના વિસ્તારોમાંના વિવિધ સ્થળોની ભોગોલિક વિગતો દર્શાવાઈ છે અને એવું વર્ણન આપવામાં આવ્યું છે. નકશાની આ પ્રતિકૃતિ, ભારતના દફતરનાખાનાના નકશાઓના સંગ્રહ ઉપરથી તૈયાર કરવામાં આવેલી છે.
UM/J.Khunt/DK
Presented PM @leehsienloong a reproduction of a map of the island of Singapore dating back to 1849. pic.twitter.com/Can6vnurOP
— Narendra Modi (@narendramodi) November 24, 2015
Measuring 52in x 52in and based on a survey that was done during 1842-45, the map depicts topographical details of parts of Singapore.
— NarendraModi(@narendramodi) November 24, 2015
The map also depicts a description of various points in the vicinity of Singapore town above the level of low water spring tides.
— NarendraModi(@narendramodi) November 24, 2015
The reproduction was done from the cartographic collection of the National Archives of India, New Delhi. https://t.co/lu2nPOQGXQ
— NarendraModi(@narendramodi) November 24, 2015