Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સીંગાપોરમાં આઈટીઈ સંકૂલ અને આઈએનએના સ્મારક મારકરની મુલાકાત લેતાં પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સીંગાપોરમાં ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન-આઈટીઈના સંકૂલની મુલાકાત લીધી હતી. સીંગાપોરના પ્રધાનમંત્રી શ્રી લી ઝીંન લૂંગે એમનું સ્વાગત કર્યું હતું અને આ બન્ને નેતાઓનું વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક અભિવાદન કર્યુ હતું. એમણે દરિયાઈ તાલીમ કેન્દ્ર, એઈરોસ્પેસ હબ તથા પ્રીસીઝન એજીનીયરીંગ વિભાગની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ બન્ને નેતાઓએ એક સીએનસી મશીનમાં એક ધાતુનો સિક્કો નાંખ્યો હતો, જેના પ્રતિભાવમાં ભારત અને સીંગાપોરનાં મહત્વનાં પ્રતિકો છપાઈને બહાર આવ્યાં હતાં બન્ને નેતાઓએ પુસ્તિકારૂપનાં આ પ્રતિકો ઉપર એમના દસ્તખત (હસ્તાક્ષર) કર્યા હતા.

શ્રી નરેન્દ્ર મોદીએ આજે સીંગાપોરમાં આઈએનએ-ઈન્ડિયન નેશનલ આર્મીના સ્મારક મારકર ખાતે શ્રધ્ધાજંલિ અર્પણ કરી હતી. આઈએનએના અજાણ-અનામી યોદ્ધાઓ ને સમર્પિત આ સ્મારકનો શિલાન્યાસ જુલાઈ 1945માં નેતાજી સુભાષચંદ્ર બોઝે કર્યા હતો. નવું સ્મારક મૂળ સ્મારકનાં સ્થાનેજ ઉભૂં કરાયું છે. આ સ્થાને ઉપસ્થિત લોકો અને બાળકો સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઘણી વાતચીત કરી હતી.

UM/J.Khunt/DK