Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સીપીઆઇના વરિષ્ઠ નેતા ગુરૂદાસ દાસગુપ્તાના નિધન પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીપીઆઇના વરિષ્ઠ નેતા ગુરૂદાસ દાસગુપ્તાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “શ્રી ગુરદાસ દાસગુપ્તાજી પોતાની વિચારધારાને એકદમ પ્રતિબદ્ધ અને સ્પષ્ટ વક્તા હતા. તેઓ સંસદમાં એક મજબૂત અવાજ હતા, તેમની વાતો અને વિચારોને રાજકીય ક્ષેત્રમાં ઉત્સુકતાથી સાંભળવામાં આવતી હતી. તેમના અવસાનથી દુઃખ થયું. એમના આત્માને શાંતિ મળે.”

DK/DS/RP