પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને જર્મની વચ્ચે સુરક્ષા સહયોગ પર સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષરને મંજૂરી આપી દીધી છે.
સહમતી મેમોરેન્ડમથી ક્ષેત્રમાં સ્થિરતા કાયમ કરવા માટે સૂચના, વિશેષજ્ઞતા, શ્રેષ્ઠ વ્યવહારો તથા ટેકનોલોજીના આદાન-પ્રદાનથી ભારત અને જર્મનીના સંબંધોમાં મંજૂરી મળશે.
આ સહમતિ મેમોરેન્ડમ આતંકવાદ સામે લડવા, માદક દ્રવ્યોની અવૈધ હેરાફેરી રોકવા તથા સૂચના, જ્ઞાન, તકનીકી વિશેષજ્ઞતા તથા ક્ષમતા સર્જનમાં આદાન-પ્રદાનથી સીમા પારના અપરાધોને રોકવાના કારગર ઔજાર છે.
સહમતિ મેમોરેન્ડમથી ભારત અને જર્મની વચ્ચે સુરક્ષા વિષયો પર સહયોગ હજુ વધશે.
UM/J.Khunt/GP