Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સ્વિટ્ઝર્લેન્ડનાં રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન થયેલા સમજૂતીકરારો (એમઓયુ)/સમજૂતીની યાદી


1 – કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ (કેઆરસીએલ) અને સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઝુરિચ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)

2 – ભારતનાં રેલવે મંત્રાલય અને સ્વિસ ફેડરેશનનાં પર્યાવરણ, પરિવહન, ઊર્જા અને સંચારનાં ફેડરલ વિભાગ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)

J.Khunt