પીએમઇન્ડિયા
|
ક્રમ |
એમઓયુ/સમજૂતીઓનું નામ |
|
1. |
ભારત પ્રજાસત્તાક સરકાર અને રશિયન સંઘની સરકાર વચ્ચે 5 ડિસેમ્બર, 2008ના રોજ પ્રોટોકોલ નંબર 2 સમજૂતી |
|
2. |
રેલવે માટે સ્પેશિયલ પર્પઝ વ્હિકલની સ્થાપના માટે હેવી એન્જિનીયરિંગ કોર્પોરેશન લિમિટેડ અને જોઇન્ટ સ્ટોક કંપની “કેસ્કેડ – ટેકનોલોજીસ” વચ્ચે સમજૂતી |
|
3. |
રશિયન નિકાસ સપોર્ટ અને ભારત-રશિયા કેપિટલ ગૂડ્સ ફાઇનાન્સિંગ/લીઝિંગ બિઝનેસના વિકાસમાં સહભાગીતા પર એસઆરઇઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ લિમિટેડ અને સ્ટેટ કોર્પોરેશન ‘બેંક ફોર ડેવલપમેન્ટ એન્ડ ફોરેન ઇકોનોમિક અફેર્સ (વ્હનેશેકોનોમબેંક)’ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) |
|
4. |
‘જેઆઇટીએફ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ લિમિટેડ’ (પ્રજાસત્તાક ભારત), ‘જિંદાલ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ’, જોઇન્ટ સ્ટોક કંપની ‘રશિયન એક્ષ્પોર્ટ સેન્ટર’ (રશિયન સંઘ) અને લિમિટેડ લાયાબિલિટી કંપની મેનેજમેન્ટ કંપની‘રેલટ્રાન્સહોલ્ડિંગ’ (રશિયન સંઘ) વચ્ચે સહકાર પર સમજૂતી |
|
5. |
ભારત અને રશિયામાં રોકાણને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત ભારતમાં નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી ‘ઇન્વેસ્ટ ઇન્ડિયા’ અને બિઝનેસ કાઉન્સિલ ફોર કોઓપરેશન વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) |
|
6. |
નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી ‘ઇન્વેસ્ટ ઇન્ડિયા’ અને રોઝ કોંગ્રેસ ફાઉન્ડેશન વચ્ચે સહકારની સમજૂતી |
|
7. |
સન ગ્રૂપ પ્રાઇવેટ લિમિટેડ અને જોઇન્ટ સ્ટોક કંપની ‘પ્રાઇબોર’ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)
|
TR