Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

2014ની બેચના ભારતીય પોલિસ સેવા પ્રશિક્ષુ અધિકારીઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

2014ની બેચના ભારતીય પોલિસ સેવા પ્રશિક્ષુ અધિકારીઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

2014ની બેચના ભારતીય પોલિસ સેવા પ્રશિક્ષુ અધિકારીઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

2014ની બેચના 100થી વધુ ભારતીય પોલિસ સેવા પ્રશિક્ષુ અધિકારીઓએ આજે (18 નવેમ્બર, 2015) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસ 7 રેસકોર્ટ રોડ પર મુલાકાત કરી.

પ્રશિક્ષણ અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની વર્દી શક્તિનું પ્રતીક છે અને તેમણે આ વાતને સુનિશ્ચિત કરવી પડશે કે આ શક્તિ સામાન્ય જનતાને શક્તિ સંપન્ન બનાવવા માટે ઉપયોગમાં આવે. તેમણે કહ્યું કે તમને દેશ માટે કાર્ય કરવાનો અભૂતપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે. કાર્ય પ્રત્યે તમારી પ્રતિબદ્ધતામાં કોઈ પ્રકારની સમજૂતીના હોવી જોઈએ.

આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોવાલ પણ ઉપસ્થિત હતા.

UM/J.Khunt/GP