Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે


પ્રધાનમંત્રીએ મેઘાલયના લોકોને રાજ્ય દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેઘાલયના લોકોને રાજ્ય દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “મેઘાલયના લોકોનો સ્નેહ હંમેશા મારી સાથે રહેશે. રાજ્યનું કુદરતી સૌંદર્ય સંમોહક છે. હું મેઘાલયના લોકોનાં ઉત્તમ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરૂ છું.”

*******

RP