Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સત્ય, સેવા, શિક્ષણ અને કાર્યના ગુણો પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંપત્તિ સત્યતાથી આવે છે, ખ્યાતિ નિઃસ્વાર્થ સેવાથી આવે છે, જ્ઞાન સતત અભ્યાસથી આવે છે અને શાણપણ કાર્યથી આવે છે. તેમણે કહ્યું કે આ મૂલ્યો વ્યક્તિગત ચારિત્ર્યને ઘડવામાં અને સામૂહિક પ્રગતિમાં ફાળો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું-

“सत्यानुसारिणी लक्ष्मीः कीर्तिस्त्यागानुसारिणी।
अभ्याससारिणी विद्या बुद्धिः कर्मानुसारिणी।।”

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]