પીએમઇન્ડિયા
3. કોરોના વૈશ્વિક મહામારી, આ મહામારીમાં આપણાં ડોકટરો, આપણી નર્સો, આપણો પેરામેડિકલ સ્ટાફ, આપણાં સફાઈ કર્મચારીઓ, રસી બનાવવામાં જોડાયેલા વૈજ્ઞાનિક સહિત તમામ વંદનના અધિકારી છે.
4. ઓલિમ્પિકમાં ભારતની યુવા પેઢીએ ભારતનું નામ રોશન કર્યુ છે. એવા આપણા એથલિટ્સ, આપણા ખેલાડી આપણી વચ્ચે છે, પરંતુ તેમણે ભારતની યુવા પેઢીને પ્રેરિત કરવાનું ખૂબ મોટું કામ કર્યુ છે.
5. હવે પછી દર વર્ષે 14મી ઓગસ્ટને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે યાદ કરવામાં આવશે. વિભાજનની વ્યથા સહન કરનારા લોકોને ભારતવાસીઓ તરફથી આદરપૂર્વક શ્રધ્ધાંજલિ છે.
6. રસીકરણ કાર્યક્રમ– આજે આપણે ગર્વ સાથે કહી શકીએ છીએ કે દુનિયાનો સૌથી મોટો રસીકરણ પ્રોગ્રામ આપણા દેશમાં ચાલી રહ્યો છે. 54 કરોડથી વધુ લોકોને રસીના ડોઝ અપાઈ ચૂકયા છે.
7. મહામારીના સમયે જે રીતે 80 કરોડ દેશવાસીઓને મહિનાઓ સુધી સતત મફત અનાજ આપીને તે ગરીબોના ઘરમાં ચૂલો સળગતો રાખ્યો છે. જે દુનિયા માટે એક અચરજ પણ છે અને ચર્ચાનો વિષય પણ છે.
8. મૃતકો તરફ સંવેદના – તમામ પ્રયાસો છતાં પણ કેટલા બધાં લોકોને આપણે બચાવી શકયા નથી. કેટલા બધાં બાળકોના માથે હાથ ફેરવનાર કોઈ ચાલ્યા ગયા છે, તેમને વહાલ કરનાર, તેમની જીદ પૂરી કરનાર ચાલ્યા ગયા છે. આ અસહનીય પીડા, આ તકલીફ હંમેશાં સાથે રહેવાની છે.
9. 75મા વર્ષે ભારત– દેશની આઝાદીનાં 75 વર્ષ– આ અમૃત કાળ છે. આ અમૃત કાળમાં આપણા સંકલ્પોની સિધ્ધિ, આપણને આઝાદીનાં 100 વર્ષ સુધી લઈ જશે. અમૃત કાળનું લક્ષ્ય છે આપણાં એક એવા ભારતનું નિર્માણ કે જયાં દુનિયાની દરેક પ્રકારની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હોય.
10. સૌનો પ્રયાસ– અમૃત કાળ 25 વર્ષનો છે, પણ આપણે આપણાં લક્ષ્યોની પ્રાપ્તિ માટે લાંબી પ્રતિક્ષા પણ કરવી નથી. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને હવે સબકા પ્રયાસ આપણાં તમામ લક્ષ્યોની પ્રાપ્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
11. સૌનો વિકાસ– અગાઉની તુલનામાં આપણે ઘણી ઝડપથી ઘણાં આગળ વધ્યા છીએ, પરંતુ આપણે સંતૃપ્તિ સુધી પહોંચવાનુ છે, પૂર્ણતા સુધી જવાનુ છે. સો ટકા ગામોમાં સડકો હોય, સો ટકા પરિવારો પાસે બેંકનુ ખાતુ હોય, સો ટકા લાભાર્થીઓ પાસે આયુષ્યમાન ભારતનું કાર્ડ હોય. સો ટકા પાત્ર વ્યક્તિઓ પાસે ઉજ્જવલા યોજના અને ગેસનું જોડાણ પણ હોય.
12. સ્વનિધિ યોજના– પાટા અને ફૂટપાથ ઉપર બેસીને સામાન વેચનારા, લારી ચલાવનારા સાથીઓને સ્વનિધિ યોજનાના માધ્યમથી બેંકીંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવી રહયા છે.
13. જલ જીવન મિશન– મને આનંદ છે કે જલ જીવન મિશનનાં માત્ર બે વર્ષમાં સાડાચાર કરોડથી વધુ પરિવારોને નળથી પાણી મળવાનું શરૂ થઈ ગયું છે.
14. કુપોષણની સમસ્યા–ગરીબ બાળકોમાં કુપોષણ અને આવશ્યક પૌષ્ટિક પદાર્થોની ઊણપને ધ્યાનમાં રાખીને એવું નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર તેની અલગ અલગ યોજનાઓ મારફતે જે ચોખા ગરીબોને આપે છે તેમાં વિટામીનનો ઉમેરો કરશે.
15. અનામતની નવી વ્યવસ્થા– દલિતો, પછાતો, આદિવાસીઓ, સામાન્ય વર્ગના ગરીબો માટે અનામત સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. હજુ હમણાં જ તબીબી શિક્ષણના ક્ષેત્રમાં અખિલ ભારતીય ક્વોટામાં ઓબીસી વર્ગ માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસદમાં કાયદો બનાવીને ઓબીસી સાથે જોડાયેલી યાદી બનાવવાનો અધિકાર રાજ્યોને આપવામાં આવ્યો છે.
16. ઉત્તર–પૂર્વ–આજે ઉત્તર પૂર્વમાં કનેક્ટિવિટીનો નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. આ કનેક્ટિવિટી દિલની પણ છે અને માળખાકીય સુવિધાઓની પણ છે. ખૂબ ઝડપથી ઉત્તર પૂર્વના તમામ રાજ્યોની રાજધાનીઓને રેલવે સેવા સાથે જોડવાનુ કામ પૂરૂ થવાનુ છે.
17. એકટ ઈસ્ટ નીતિ હેઠળ આજે ઉત્તર પૂર્વને બાંગ્લાદેશ, મ્યાનમાર અને દક્ષિણ પૂર્વ એશિયા સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે. વિતેલા વર્ષોમાં જે પ્રયાસ થયા છે, તેના કારણે હવે ઉત્તર પૂર્વમાં સ્થિર શાંતિ માટે, શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે ઉત્સાહમાં અનેક ગણો વધારો થયો છે.
18. સામર્થ્યને યોગ્ય અવસર– તમામ લોકોના સામર્થ્યને યોગ્ય તક મળી રહે તે જ લોકતંત્રની મૂળ ભાવના છે. જમ્મુ કાશ્મીરમાં ડિલિમીટીશન કમિશનની રચના થઈ ચૂકી છે અને ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે પણ તૈયારીઓ ચાલી રહી છે.
19. લદાખ– પણ વિકાસની પોતાની અપાર સંભાવનાઓ તરફ આગળ વધી રહ્યું છે. એક તરફ લદાખ આધુનિક માળખાકિય સુવિધાઓનું નિર્માણ થતું જોઈ રહ્યું છે તો બીજી તરફ સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી, લદાખને ઉચ્ચ શિક્ષણનું, હાયર એજ્યુકેશનનું કેન્દ્ર બનાવી રહી છે.
20. ડીપ ઓશન મિશન– સમુદ્રની અપાર સંભાવનાઓને તપાસવી તે આપણી મહત્વાકાંક્ષાનું પરિણામ છે. જે ખનિજ સંપત્તિ સમુદ્રમાં છૂપાયેલી પડી છે, જે થર્મલ ઊર્જા સમુદ્રના પાણીમાં છે તે દેશના વિકાસને એક નવી ઉંચાઈ આપી શકે છે.
21. આકાંક્ષી જિલ્લાઓ – દેશમાં 110થી વધુ આકાંક્ષી જિલ્લા, એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટસમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, સડક, રોજગાર સાથે જોડાયેલી યોજનાઓને અગ્રતા આપવામાં આવી રહી છે તેમાંથી અનેક જિલ્લા આપણાં આદિવાસી વિસ્તારોમાં આવેલા છે.
22. સહકારવાદ– અર્થ જગતમાં ભારત સહકારવાદ ઉપર ભાર મૂકી રહ્યું છે. સહકારવાદ દેશમાં પાયાના સ્તરે અર્થતંત્ર માટે એક મહત્વનું ક્ષેત્ર છે. એક સહકારી સંસ્થા છે. સહકારી ક્ષેત્ર સામુહિક રીતે ચાલવાની મનઃપ્રવૃત્તિ છે. તેનું સશક્તીકરણ થાય તે માટે અમે એક અલગ મંત્રાલય બનાવીને તે દિશામાં કદમ ઉઠાવ્યા છે.
23. ગ્રામીણ ભારત– આજે આપણાં ગામડાં ઝડપથી પરિવર્તન થતા દેખાઈ રહ્યા છે. વિતેલા થોડાંક વર્ષોમાં ગામડાં સુધી સડકો અને વિજળી જેવી સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે. હવે ગામડાઓમાં ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક, ડેટાની તાકાત પણ પહોંચી રહી છે. ઈન્ટરનેટ પહોંચી રહ્યું છે. ગામડાંમાં પણ ડીજીટલ ઉદ્યોગસાહસિક તૈયાર થઈ રહ્યા છે.
24. વોકલ ફોર લોકલ– સરકાર ઈ–કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરશે. આજે જ્યારે દેશ વોકલ ફોર લોકલનો મંત્ર લઈને આગળ વધી રહ્યો છે ત્યારે આ ડીજીટલ પ્લેટફોર્મ મહિલા સ્વ–સહાય જૂથોના ઉત્પાદનોને દેશના દૂર દૂરના વિસ્તારોમાં અને વિદેશમાં પણ લોકો સાથે જોડશે અને તેનો વ્યાપ ખૂબ જ વિસ્તૃત થશે.
25. કૃષિ ક્ષેત્રમાં વૈજ્ઞાનિકોની ક્ષમતા– દેશના દરેક ક્ષેત્રમાં આપણાં દેશના વૈજ્ઞાનિકો ખૂબ જ સૂઝ સાથે કામ કરી રહ્યા છે. આપણે આપણાં કૃષિ ક્ષેત્રમાં પણ વૈજ્ઞાનિકોની ક્ષમતાઓ અને તેમણે સૂચવેલા ઉપાયોને સામેલ કરવા પડશે. તેનાથી દેશને ખાદ્ય સુરક્ષા આપવાની સાથે સાથે ફળ, શાકભાજી અને અનાજનું ઉત્પાદન વધારવામાં પણ ખૂબ મોટી મદદ મળશે અને આપણે વિશ્વ સુધી પહોંચવા માટે આપણી જાતને મજબૂતી સાથે આગળ ધપાવીશું.
26. કિસાન– છોટા કિસાન, બને દેશ કી શાન. તે આપણું સપનું છે. આવનારા દેશમાં આપણે દેશના ખેડૂતોની સામુહિક શક્તિને વધુ આગળ ધપાવવાની છે. તેમને નવી સુવિધાઓ આપવી પડશે.
27. દેશના 80 ટકાથી વધુ ખેડૂતો એવા છે કે જેમની પાસે બે હેક્ટર કરતાં પણ ઓછી જમીન છે. અગાઉ દેશમાં જે નીતિઓ બની, તેમાં આ નાના ખેડૂતો પર જેટલું ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું તે રહી ગયું છે. હવે આ નાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવી રહ્યા છે.
28. કિસાન રેલ– આજે દેશના 70 થી વધુ રેલવે રૂટ પર કિસાન રેલ ચાલી રહી છે. નાના ખેડૂતો કિસાન રેલવે મારફતે પોતાના ઉત્પાદનોનું પરિવહન ઓછા ખર્ચથી દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચાડી શકશે.
29. સ્વામિત્વ યોજના– ગામડાંમાં જમીનોના કાગળ પર ઘણી પેઢીઓથી કોઈ કામ થયું નથી. પોતે જમીનના માલિક હોવા છતાં આ જમીન પર તેમને બેંકો પાસેથી કોઈ ધિરાણ મળતું નથી. આવી સ્થિતિને બદલવાનું કામ આજે સ્વામિત્વ યોજના કરી રહી છે. ગામડે ગામડે, દરેક ઘરની, દરેક જમીનનું ડ્રોન મારફતે મેપીંગ થઈ રહ્યું છે. આના કારણે ગામડાંની જમીન સાથે જોડાયેલા વિવાદ તો સમાપ્ત થઈ જ જશે, પણ સાથે સાથે ગામડાંના લોકોને બેંકમાંથી આસાનીથી ધિરાણ વ્યવસ્થા પણ કાયમી ઉપલબ્ધ થશે.
30. નવી પેઢીની માળખાકીય સુવિધાઓ– આપણે સાથે મળીને નવી પેઢીની માળખાકીય સુવિધાઓ માટે કામ કરવાનું રહેશે. વિશ્વસ્તરનું ઉત્પાદન કરવા માટે આપણે સાથે મળીને અદ્યતન ઈનોવેશન માટે, નવા યુગની ટેકનોલોજી માટે કામ કરવાનું રહેશે.
31. બિન જરૂરી કાયદાઓની ચુંગાલમાંથી મુક્તિ– અનેક ક્ષેત્રોમાં ઘણાં બધા નિયમનો આપણે સમાપ્ત કરી દીધા છે. બિનજરૂરી કાયદાઓની ચુંગાલમાંથી મુક્તિ આપીને જીવન જીવવામાં આસાની સાથે બિઝનેસ કરવામાં પણ આસાની એ આ બંને માટે ખૂબ જ જરૂરી છે. આપણાં દેશના ઉદ્યોગો અને વેપાર આજે આ પરિવર્તનનો અનુભવ કરી રહ્યા છે.
32. રાષ્ટ્રીય સંકલ્પ – દેશે સંકલ્પ લીધો છે કે આઝાદીના અમૃત મહોત્સવના 75 સપ્તાહમાં 75 વંદેમાતરમ ટ્રેન દેશના દરેક ખૂણા સાથે પોતાને જોડશે. આજે જે ગતિ સાથે દેશમાં નવા એરપોર્ટસનું નિર્માણ થઈ રહ્યું છે, ઉડાન યોજના દૂર દૂરના વિસ્તારો સાથે જોડી રહી છે તે એક અભૂતપૂર્વ બાબત છે.
33. પ્રધાનમંત્રી ગતિશક્તિ– નેશનલ માસ્ટર પ્લાન ભારતને આધુનિક માળખાકીય સુવિધાઓની સાથે સાથે માળખાકીય નિર્માણમાં પણ સમગ્રલક્ષી અભિગમ અપનાવવાની જરૂર છે. આવનારા થોડાંક દિવસમાં ભારત પ્રધાનમંત્રી ગતિશક્તિ– નેશનલ માસ્ટર પ્લાન શરૂ થઈ રહ્યો છે.
34. મેન્યુફેક્ચરીંગ અને નિકાસ– વિકાસના માર્ગે આગળ ધપવાની સાથે ભારતે પોતાની મેન્યુફેક્ચરીંગ અને નિકાસ બંનેમાં વધારો કરવો પડશે. તમે જોયું કે હાલમાં થોડાંક દિવસ પહેલાં જ ભારતે પોતાનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંતને સમુદ્રમાં ટ્રાયલ માટે ઉતાર્યું છે.
35. સંરક્ષણ ઉત્પાદન– ભારત આજે પોતાના લડાકુ વિમાન બનાવી રહ્યું છે. સબમરીન બનાવી રહ્યું છે, ગગનયાન પણ બનાવી રહ્યું છે.
36. પ્રોડક્ટ અને પ્રતિષ્ઠા– તમારી દરેક પ્રોડક્ટ ભારતની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ બાબત દેશના તમામ ઉત્પાદકોએ પણ સમજવી પડશે. તમે જે ઉત્પાદન બહાર મોકલો છો તે તમારી કંપનીમાં બનાવેલી માત્ર પ્રોડક્ટ નથી હોતી, પણ સાથે સાથે તે ભારતની ઓળખ સાથે જોડાયેલી હોય છે. પ્રતિષ્ઠા સાથે જોડાયેલી હોય છે.
37. સ્ટાર્ટઅપ્સ– આપણે જોયું છે કે કોરોના કાળમાં જ હજારો નવા સ્ટાર્ટઅપ્સ બન્યા છે અને સફળતા સાથે કામ કરી રહ્યા છે. ગઈકાલના સ્ટાર્ટઅપ્સ આજના યુનિકોર્ન બની રહ્યા છે. તેમનું બજાર મૂલ્ય હજારો કરોડ રૂપિયા સુધી પહોંચી રહ્યું છે.
38. સુધારા– લાગુ કરવા માટે સારૂં અને સ્માર્ટ શાસન જરૂરી છે. આજે દુનિયા એ બાબતની સાક્ષી છે કે ભારત પોતાને ત્યાં શાસનનો નવો અધ્યાય લખી રહ્યું છે.
39. નિયમો– પ્રક્રિયાઓની સમીક્ષા– હું આજે અનુરોધ કરૂં છું કે કેન્દ્ર હોય કે રાજ્ય, તમામ વિભાગોમાં, તમામ સરકારી કચેરીઓમાં પોતાને ત્યાં નિયમો અને પ્રક્રિયાઓની સમિક્ષા કરવાનું અભિયાન ચલાવવામાં આવે. એવો દરેક નિયમ કે એવી દરેક પ્રક્રિયા કે જે દેશના લોકોની સામે અવરોધ બનીને, બોજ બનીને ઉભી રહી છે તેને આપણે દૂર કરવી જ પડશે.
40. નવી ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ – આજે દેશની પાસે 21મી સદીની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે તેવી નવી ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ પણ છે. જ્યારે ગરીબની દીકરી, ગરીબનો દીકરો માતૃભાષામાં ભણીને પ્રોફેશનલ બનશે તો તેના સામર્થ્ય સાથે ન્યાય થશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ગરીબી સામેની લડાઈનું હું સાધન માનું છું.
41. ગરીબીના વિરોધની લડાઈ અને માતૃભાષા– નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ગરીબી વિરોધિ લડાઈનું સાધન ભાષા છે. આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ગરીબી સામેની લડાઈ લડવામાં એક મોટું શસ્ત્ર બનવા તરફ આગળ ધપી રહી છે. ગરીબી સામેનો જંગ જીતવાનો આધાર પણ માતૃભાષાનું શિક્ષણ છે, માતૃભાષાની પ્રતિષ્ઠા છે, માતૃભાષાનું મહાત્મ્ય છે.
42. શિક્ષણ નીતિ અને રમતો– નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વધુ એક વિશેષ બાબત છે. તેમાં રમતોને ઈતર પ્રવૃત્તિના બદલે મુખ્ય પ્રવાહમાં અભ્યાસનો હિસ્સો બનાવવામાં આવી રહ્યો છે. જીવનને આગળ ધપાવવા માટે જે પણ અસરકારક માધ્યમ છે તેમાંની એક રમતો પણ છે.
43. ભારતની દીકરીઓ– દેશ માટે એ ગૌરવની વાત છે કે શિક્ષણ હોય કે રમતો, બોર્ડના પરિણામ હોય કે ઓલિમ્પિકના મેડલ. આપણી દીકરીઓ આજે અભૂતપૂર્વ પ્રદર્શન કરી રહી છે. આજે ભારતની દીકરીઓ પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા માટે આતુર છે.
44. દીકરીઓ માટે સૈનિક સ્કૂલ– આજે હું એક આનંદની બાબત દેશવાસીઓને જણાવવા માંગુ છું કે બે– અઢી વર્ષ પહેલાં મિઝોરમની સૈનિક સ્કૂલમાં દીકરીઓને પ્રવેશ આપવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આજે સરકાર એ નક્કી કર્યું છે કે દેશની તમામ સૈનિક સ્કૂલોને દેશની દીકરીઓ માટે ખૂલ્લી મૂકવામાં આવશે.
45. ઊર્જા આત્મનિર્ભરતા– ભારતની પ્રગતિ માટે, આત્મનિર્ભર ભારત બનવા માટે, ભારતે ઊર્જા ક્ષેત્રે સ્વતંત્ર બનવુ અનિવાર્ય છે અને એટલા માટે આજે ભારતે એક એવો સંકલ્પ લેવાનો રહેશે કે આપણે આઝાદીના 100 વર્ષ પૂરા થાય તે પહેલાં ભારતને ઊર્જા ક્ષેત્રે સ્વતંત્ર બનાવીશું.
46. ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્ર– ભારત આજે જે પણ કામગીરી કરી રહ્યું છે તેમાં આ સૌથી મોટું લક્ષ્ય છે, જે ભારતને હરણફાળ આપવાનું છે. આ ક્ષેત્ર છે ગ્રીન હાઈડ્રોજનનું ક્ષેત્ર. હું આજે તિરંગાની સાક્ષીમાં નેશનલ હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી રહ્યો છું.
47. વિલંબીત સમસ્યાઓનું સમાધાન– 21મી સદીનું આજનું ભારત મોટા લક્ષ્ય ઘડવામાં અને તેને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. આજે ભારત એ વિષયોને પણ હલ કરી રહ્યું છે કે જેનો ઉકેલવા લાવવા માટે દાયદાઓથી, સદીઓથી પ્રતિક્ષા થઈ રહી હતી.
48. કલમ-370 બદલવાનો ઐતિહાસિક નિર્ણય હોય, દેશને કરવેરાના જાળામાંથી મુક્તિ આપનારી વ્યવસ્થા– જીએસટી હોય, આપણાં ફૌજી સાથીઓ માટે વન રેન્ક, વન પેન્શન હોય કે પછી રામ જન્મભૂમિ કેસનું શાંતિપૂર્ણ સમાધાન હોય. આ બધી બાબતો આપણે વિતેલા થોડાંક વર્ષો દરમ્યાન સાચી પડતી જોઈ છે.
49. ત્રિપૂરામાં દાયકાઓ પછી બ્રૂ રિયાંગ સમજૂતિ થઈ તે બાબત હોય, ઓબીસી કમિશનને વૈધાનિક દરજ્જો આપવાની બાબત હોય કે પછી જમ્મુ–કાશ્મીરમાં આઝાદી પછી પ્રથમ વખત બીબીસી અને ડીડીસી ચૂંટણીઓ હોય, ભારત પોતાની સંકલ્પ શક્તિ સતત સિધ્ધ કરી રહ્યું છે.
50. ભારત બદલ રહા હૈ – આજે કોરોનાના આ સમયમાં ભારતમાં વિક્રમજનક વિદેશી મૂડી રોકાણ આવી રહ્યું છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર પણ અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તર પર છે. સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરીને ભારતે દેશના દુશ્મનોને નવા ભારતના સામર્થ્યનો સંદેશ પણ આપ્યો છે. ભારત બદલાઈ રહ્યું છે, ભારત આકરામાં આકરા નિર્ણયો પણ લઈ શકે છે અને આકરામાં આકરા નિર્ણયો લેવામાં પણ ભારત ખચકાતુ નથી, રોકાતું નથી.
51. આતંકવાદ અને વિસ્તારવાદના પડકારો– આજે દુનિયા ભારતને એક નવી નજરથી જોઈ રહી છે. આ દ્રષ્ટિના બે મહત્વના પાસાં છે– એક છે આતંકવાદ અને બીજો છે વિસ્તારવાદ. ભારત આ બંને પડકારો સામે લડી રહ્યું છે અને ઉત્તમ રીતે ખૂબ જ હિંમત સાથે જવાબ પણ આપી રહ્યું છે.
52. અરબિંદો જન્મ જયંતિ– આજે દેશના મહાન વિચારક શ્રી અરબિંદોની જન્મ જયંતિ પણ છે. વર્ષ 2022માં તેમની 150મી જન્મ જયંતિ છે. તેઓ કહેતા હતા કે આપણે એટલા સામર્થ્યવાન બનવું પડશે કે જેટલા આપણે અગાઉ ન હતા. આપણે આપણી ટેવો બદલવી પડશે. એક નવા હૃદય સાથે પોતાની જાતને ફરીથી જાગૃત કરવાની રહેશે.
53. જન સહયોગ– જે સંકલ્પો માટે આજે દેશે બીડું ઉઠાવ્યું તે પૂરાં કરવા માટે દેશની દરેકે દરેક વ્યક્તિએ તેની સાથે જોડાવું પડશે. દરેક દેશવાસીએ તેને પોતાનો સંકલ્પ માનવાનો રહેશે. દેશમાં જળ સંરક્ષણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આપણું એ કર્તવ્ય છે કે આપણે પાણીની બચત કરવાની આદત સાથે જોડાવું પડશે.
54. કેન ડુ જનરેશન– હું ભવિષ્યદ્રષ્ટા નથી. હું કર્મના ફળ પર વિશ્વાસ રાખું છું. મારો વિશ્વાસ દેશના યુવકો ઉપર છે. મારો વિશ્વાસ દેશની બહેન– દીકરીઓ, દેશના ખેડૂતો, દેશના પ્રોફેશનલ્સ ઉપર છે. આ એક કેન ડુ જનરેશન છે અને તે દરેક લક્ષ્ય હાંસલ કરે છે.
55. વિઝન 2047- મને વિશ્વાસ છે કે જ્યારે વર્ષ 2047માં, આઝાદીનો સ્વર્ણિમ ઉત્સવ, તે સમયે જે કોઈપણ પ્રધાનમંત્રી હશે તે પોતાના ભાષણમાં જે સિધ્ધિઓનું વર્ણન કરશે તે સિધ્ધિઓ એવી સિધ્ધિઓ હશે કે જેનો આજે સંકલ્પ કરવામાં આવી રહ્યો છે… આ મારો વિશ્વાસ છે.
56. રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમ– 21મી સદીના ભારતના સપનાં અને આકાંક્ષાઓને પૂરી કરતા કોઈપણ અવરોધ આપણને રોકી શકે તેમ નથી. આપણી તાકાત આપણું સંગઠન છે. આપણી પ્રાણશક્તિ એ રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમની ભાવના છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Addressing the nation from the Red Fort. Watch. https://t.co/wEX5viCIVs
— Narendra Modi (@narendramodi) August 15, 2021
I would like to begin by conveying greetings on this special occasion of Independence Day. This is a day to remember our great freedom fighters: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2021
आजादी का अमृत महोत्सव, 75वें स्वतंत्रता दिवस पर आप सभी को और विश्वभर में भारत को प्रेम करने वाले, लोकतंत्र को प्रेम करने वाले सभी को बहुत-बहुत शुभकामनाएं: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2021
कोरोना वैश्विक महामारी में हमारे डॉक्टर, हमारे नर्सेस, हमारे पैरामेडिकल स्टाफ, सफाईकर्मी, वैक्सीन बनाने मे जुटे वैज्ञानिक हों, सेवा में जुटे नागरिक हों, वे सब भी वंदन के अधिकारी हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2021
भारत के पहले प्रधानमंत्री नेहरू जी हों, देश को एकजुट राष्ट्र में बदलने वाले सरदार पटेल हों या भारत को भविष्य का रास्ता दिखाने वाले बाबासाहेब अम्बेडकर, देश ऐसे हर व्यक्तित्व को याद कर रहा है, देश इन सबका ऋणी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2021
हम आजादी का जश्न मनाते हैं, लेकिन बंटवारे का दर्द आज भी हिंदुस्तान के सीने को छलनी करता है।
— PMO India (@PMOIndia) August 15, 2021
यह पिछली शताब्दी की सबसे बड़ी त्रासदी में से एक है।
कल ही देश ने भावुक निर्णय लिया है।
अब से 14 अगस्त को विभाजन विभीषिका स्मृति दिवस के रूप में याद किया जाएगा: PM @narendramodi
प्रगति पथ पर बढ़ रहे हमारे देश के सामने, पूरी मानवजाति के सामने कोरोना का यह कालखंड बड़ी चुनौती के रूप में आया है।
— PMO India (@PMOIndia) August 15, 2021
भारतवासियों ने संयम और धैर्य के साथ इस लड़ाई को लड़ा है: PM @narendramodi
हर देश की विकासयात्रा में एक समय ऐसा आता है, जब वो देश खुद को नए सिरे से परिभाषित करता है, खुद को नए संकल्पों के साथ आगे बढ़ाता है।
— PMO India (@PMOIndia) August 15, 2021
भारत की विकास यात्रा में भी आज वो समय आ गया है: PM @narendramodi
यहां से शुरू होकर अगले 25 वर्ष की यात्रा नए भारत के सृजन का अमृतकाल है।
— PMO India (@PMOIndia) August 15, 2021
इस अमृतकाल में हमारे संकल्पों की सिद्धि, हमें आजादी के 100 वर्ष तक ले जाएगी: PM @narendramodi
संकल्प तब तक अधूरा होता है, जब तक संकल्प के साथ परिश्रम और पराक्रम की पराकाष्ठा न हो।
— PMO India (@PMOIndia) August 15, 2021
इसलिए हमें हमारे सभी संकल्पों को परिश्रम और पराक्रम की पराकाष्ठा करके सिद्ध करके ही रहना है: PM @narendramodi
सबका साथ-सबका विकास-सबका विश्वास, इसी श्रद्धा के साथ हम सब जुटे हुए हैं।
— PMO India (@PMOIndia) August 15, 2021
आज लाल किले से मैं आह्वान कर रहा हूं- सबका साथ-सबका विकास-सबका विश्वास और सबका प्रयास हमारे हर लक्ष्यों की प्राप्ति के लिए बहुत महत्वपूर्ण है: PM @narendramodi
अब हमें सैचुरेशन की तरफ जाना है।
— PMO India (@PMOIndia) August 15, 2021
शत प्रतिशत गांवों में सड़कें हों,
शत प्रतिशत परिवारों के पास बैंक अकाउंट हो,
शत प्रतिशत लाभार्थियों के पास आयुष्मान भारत का कार्ड हो,
शत-प्रतिशत पात्र व्यक्तियों के पास उज्ज्वला योजना का गैस कनेक्शन हो: PM @narendramodi
सरकार अपनी अलग-अलग योजनाओं के तहत जो चावल गरीबों को देती है, उसे फोर्टिफाई करेगी, गरीबों को पोषणयुक्त चावल देगी।
— PMO India (@PMOIndia) August 15, 2021
राशन की दुकान पर मिलने वाला चावल हो, मिड डे मील में मिलने वाला चावल हो, वर्ष 2024 तक हर योजना के माध्यम से मिलने वाला चावल फोर्टिफाई कर दिया जाएगा: PM @narendramodi
21वीं सदी में भारत को नई ऊंचाई पर पहुंचाने के लिए भारत के सामर्थ्य का सही इस्तेमाल, पूरा इस्तेमाल जरूरी है।
— PMO India (@PMOIndia) August 15, 2021
इसके लिए जो वर्ग पीछे है, जो क्षेत्र पीछे है, हमें उनकी हैंड-होल्डिंग करनी ही होगी: PM @narendramodi
हमारा पूर्वी भारत, नॉर्थ ईस्ट, जम्मू-कश्मीर, लद्दाख सहित पूरा हिमालय का क्षेत्र हो, हमारी कोस्टल बेल्ट या फिर आदिवासी अंचल हो, ये भविष्य में भारत के विकास का बड़ा आधार बनेंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2021
आज नॉर्थ ईस्ट में कनेक्टिविटी का नया इतिहास लिखा जा रहा है। ये कनेक्टिविटी दिलों की भी है और इंफ्रास्ट्रक्चर की भी है।
— PMO India (@PMOIndia) August 15, 2021
बहुत जल्द नॉर्थ ईस्ट के सभी राज्यों की राजधानियों को रेलसेवा से जोड़ने का काम पूरा होने वाला है: PM @narendramodi
सभी के सामर्थ्य को उचित अवसर देना, यही लोकतंत्र की असली भावना है।
— PMO India (@PMOIndia) August 15, 2021
जम्मू हो या कश्मीर, विकास का संतुलन अब ज़मीन पर दिख रहा है।
जम्मू कश्मीर में डी-लिमिटेशन कमीशन का गठन हो चुका है और भविष्य में विधानसभा चुनावों के लिए भी तैयारी चल रही है: PM @narendramodi
लद्दाख भी विकास की अपनी असीम संभावनाओं की तरफ आगे बढ़ चला है।
— PMO India (@PMOIndia) August 15, 2021
एक तरफ लद्दाख, आधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण होते देख रहा है तो वहीं दूसरी तरफ ‘सिंधु सेंट्रल यूनिवर्सिटी’ लद्दाख को उच्च शिक्षा का केंद्र भी बनाने जा रही है: PM @narendramodi
देश के जिन ज़िलों के लिए ये माना गया था कि ये पीछे रह गए, हमने उनकी आकांक्षाओं को भी जगाया है।
— PMO India (@PMOIndia) August 15, 2021
देश मे 110 से अधिक आकांक्षी ज़िलों में शिक्षा, स्वास्थ्य, पोषण, सड़क, रोज़गार, से जुड़ी योजनाओं को प्राथमिकता दी जा रही है।
इनमें से अनेक जिले आदिवासी अंचल में हैं: PM @narendramodi
आज हम अपने गांवों को तेजी से परिवर्तित होते देख रहे हैं।
— PMO India (@PMOIndia) August 15, 2021
बीते कुछ वर्ष, गांवों तक सड़क और बिजली जैसी सुविधाओं को पहुंचाने रहे हैं।
अब गांवों को ऑप्टिकल फाइबर नेटवर्क, डेटा की ताकत पहुंच रही है, इंटरनेट पहुंच रहा है। गांव में भी डिजिटल Entrepreneur तैयार हो रहे हैं: PM
गांव में जो हमारी सेल्फ हेल्प ग्रुप से जुड़ी 8 करोड़ से अधिक बहनें हैं, वो एक से बढ़कर एक प्रॉडक्ट्स बनाती हैं।
— PMO India (@PMOIndia) August 15, 2021
इनके प्रॉडक्ट्स को देश में और विदेश में बड़ा बाजार मिले, इसके लिए अब सरकार ई-कॉमर्स प्लेटफॉर्म तैयार करेगी: PM @narendramodi
छोटा किसान बने देश की शान, ये हमारा सपना है।
— PMO India (@PMOIndia) August 15, 2021
आने वाले वर्षों में हमें देश के छोटे किसानों की सामूहिक शक्ति को और बढ़ाना होगा। उन्हें नई सुविधाएं देनी होंगी: PM @narendramodi
देश के 80 प्रतिशत से ज्यादा किसान ऐसे हैं, जिनके पास 2 हेक्टेयर से भी कम जमीन है।
— PMO India (@PMOIndia) August 15, 2021
पहले जो देश में नीतियां बनीं, उनमें इन छोटे किसानों पर जितना ध्यान केंद्रित करना था, वो रह गया।
अब इन्हीं छोटे किसानों को ध्यान में रखते हुए निर्णय लिए जा रहे हैं: PM @narendramodi
हमें मिलकर काम करना होगा, Next Generation Infrastructure के लिए।
— PMO India (@PMOIndia) August 15, 2021
हमें मिलकर काम करना होगा, World Class Manufacturing के लिए।
हमें मिलकर काम करना होगा Cutting Edge Innovation के लिए।
हमें मिलकर काम करना होगा New Age Technology के लिए: PM @narendramodi
देश ने संकल्प लिया है कि आजादी के अमृत महोत्सव के 75 सप्ताह में 75 वंदेभारत ट्रेनें देश के हर कोने को आपस में जोड़ रही होंगी।
— PMO India (@PMOIndia) August 15, 2021
आज जिस गति से देश में नए Airports का निर्माण हो रहा है, उड़ान योजना दूर-दराज के इलाकों को जोड़ रही है, वो भी अभूतपूर्व है: PM @narendramodi
भारत को आधुनिक इंफ्रास्ट्रक्चर के साथ ही इंफ्रास्ट्रक्चर निर्माण में होलिस्टिक अप्रोच अपनाने की भी जरूरत है।
— PMO India (@PMOIndia) August 15, 2021
भारत आने वाले कुछ ही समय में प्रधानमंत्री गतिशक्ति- नेशनल मास्टर प्लान को लॉन्च करने जा रहा है: PM @narendramodi
विकास के पथ पर आगे बढ़ते हुए भारत को अपनी मैन्यूफैक्चरिंग और एक्सपोर्ट, दोनों को बढ़ाना होगा।
— PMO India (@PMOIndia) August 15, 2021
आपने देखा है, अभी कुछ दिन पहले ही भारत ने अपने पहले स्वदेशी एयरक्राफ्ट कैरियर INS विक्रांत को समुद्र में ट्रायल के लिए उतारा है: PM @narendramodi
भारत आज अपना लड़ाकू विमान बना रहा है, सबमरीन बना रहा है, गगनयान भी बना रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2021
देश के सभी मैन्यूफैक्चर्स को भी ये समझना होगा-
— PMO India (@PMOIndia) August 15, 2021
आप जो Product बाहर भेजते हैं वो आपकी कंपनी में बनाया हुआ सिर्फ एक Product नहीं होता।
उसके साथ भारत की पहचान जुड़ी होती है, प्रतिष्ठा जुड़ी होती है, भारत के कोटि-कोटि लोगों का विश्वास जुड़ा होता है: PM @narendramodi
मैं इसलिए मनुफक्चरर्स को कहता हूँ -
— PMO India (@PMOIndia) August 15, 2021
आपका हर एक प्रॉडक्ट भारत का ब्रैंड एंबेसेडर है। जब तक वो प्रॉडक्ट इस्तेमाल में लाया जाता रहेगा, उसे खरीदने वाला कहेगा - हां ये मेड इन इंडिया है: PM @narendramodi
हमने देखा है, कोरोना काल में ही हजारों नए स्टार्ट-अप्स बने हैं, सफलता से काम कर रहे हैं।
— PMO India (@PMOIndia) August 15, 2021
कल के स्टार्ट-अप्स, आज के Unicorn बन रहे हैं।
इनकी मार्केट वैल्यू हजारों करोड़ रुपए तक पहुंच रही है: PM @narendramodi
Reforms को लागू करने के लिए Good औऱ Smart Governance चाहिए।
— PMO India (@PMOIndia) August 15, 2021
आज दुनिया इस बात की भी साक्षी है कि कैसे भारत अपने यहां गवर्नेंस का नया अध्याय लिख रहा है: PM @narendramodi
मैं आज आह्वान कर रहा हूं, केंद्र हो या राज्य सभी के विभागों से, सभी सरकारी कार्यालयों से। अपने यहां नियमों-प्रक्रियाओं की समीक्षा का अभियान चलाइए।
— PMO India (@PMOIndia) August 15, 2021
हर वो नियम, हर वो प्रक्रिया जो देश के लोगों के सामने बाधा बनकर, बोझ बनकर, खड़ी हुई है, उसे हमें दूर करना ही होगा: PM @narendramodi
आज देश के पास 21वीं सदी की जरूरतों को पूरा करने वाली नई ‘राष्ट्रीय शिक्षा नीति’ भी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2021
जब गरीब के बेटी, गरीब का बेटा मातृभाषा में पढ़कर प्रोफेशनल्स बनेंगे तो उनके सामर्थ्य के साथ न्याय होगा।
— PMO India (@PMOIndia) August 15, 2021
नई राष्ट्रीय शिक्षा नीति को गरीबी के खिलाफ लड़ाई का मैं साधन मानता हूं: PM @narendramodi
नई राष्ट्रीय शिक्षा नीति की एक और विशेष बात है।
— PMO India (@PMOIndia) August 15, 2021
इसमें स्पोर्ट्स को Extracurricular की जगह मेनस्ट्रीम पढ़ाई का हिस्सा बनाया गया है।
जीवन को आगे बढ़ाने में जो भी प्रभावी माध्यम हैं, उनमें एक स्पोर्ट्स भी है: PM @narendramodi
ये देश के लिए गौरव की बात है कि शिक्षा हो या खेल, बोर्ड्स के नतीजे हों या ओलपिंक का मेडल, हमारी बेटियां आज अभूतपूर्व प्रदर्शन कर रही हैं।
— PMO India (@PMOIndia) August 15, 2021
आज भारत की बेटियां अपना स्पेस लेने के लिए आतुर हैं: PM @narendramodi
आज मैं एक खुशी देशवासियों से साझा कर रहा हूँ।
— PMO India (@PMOIndia) August 15, 2021
मुझे लाखों बेटियों के संदेश मिलते थे कि वो भी सैनिक स्कूल में पढ़ना चाहती हैं, उनके लिए भी सैनिक स्कूलों के दरवाजे खोले जाएं: PM @narendramodi
दो-ढाई साल पहले मिजोरम के सैनिक स्कूल में पहली बार बेटियों को प्रवेश देने का प्रयोग किया गया था।
— PMO India (@PMOIndia) August 15, 2021
अब सरकार ने तय किया है कि देश के सभी सैनिक स्कूलों को देश की बेटियों के लिए भी खोल दिया जाएगा: PM @narendramodi
भारत की प्रगति के लिए, आत्मनिर्भर भारत बनाने के लिए भारत का Energy Independent होना अनिवार्य है।
— PMO India (@PMOIndia) August 15, 2021
इसलिए आज भारत को ये संकल्प लेना होगा कि हम आजादी के 100 साल होने से पहले भारत को Energy Independent बनाएंगे: PM @narendramodi
भारत आज जो भी कार्य कर रहा है, उसमें सबसे बड़ा लक्ष्य है, जो भारत को क्वांटम जंप देने वाला है- वो है ग्रीन हाइड्रोजन का क्षेत्र।
— PMO India (@PMOIndia) August 15, 2021
मैं आज तिरंगे की साक्षी में National Hydrogen Mission की घोषणा कर रहा हूं: PM @narendramodi
21वीं सदी का आज का भारत, बड़े लक्ष्य गढ़ने और उन्हें प्राप्त करने का सामर्थ्य रखता है।
— PMO India (@PMOIndia) August 15, 2021
आज भारत उन विषयों को भी हल कर रहा है, जिनके सुलझने का दशकों से, सदियों से इंतजार था: PM @narendramodi
Article 370 को बदलने का ऐतिहासिक फैसला हो,
— PMO India (@PMOIndia) August 15, 2021
देश को टैक्स के जाल से मुक्ति दिलाने वाली व्यवस्था- GST हो,
हमारे फौजी साथियों के लिए वन रैंक वन पेंशन हो,
या फिर रामजन्मभूमि केस का शांतिपूर्ण समाधान, ये सब हमने बीते कुछ वर्षों में सच होते देखा है: PM @narendramodi
त्रिपुरा में दशकों बाद ब्रू रियांग समझौता होना हो,
— PMO India (@PMOIndia) August 15, 2021
ओबीसी कमीशन को संवैधानिक दर्जा देना हो,
या फिर जम्मू-कश्मीर में आजादी के बाद पहली बार हुए BDC और DDC चुनाव,
भारत अपनी संकल्पशक्ति लगातार सिद्ध कर रहा है: PM @narendramodi
आज दुनिया, भारत को एक नई दृष्टि से देख रही है और इस दृष्टि के दो महत्वपूर्ण पहलू हैं।
— PMO India (@PMOIndia) August 15, 2021
एक आतंकवाद और दूसरा विस्तारवाद।
भारत इन दोनों ही चुनौतियों से लड़ रहा है और सधे हुए तरीके से बड़े हिम्मत के साथ जवाब भी दे रहा है: PM @narendramodi
आज देश के महान विचारक श्री ऑरबिंदो की जन्मजयंती भी है।
— PMO India (@PMOIndia) August 15, 2021
साल 2022 में उनकी 150वां जन्मजयंती है: PM @narendramodi
वो कहते थे कि- हमें उतना सामर्थ्यवान बनना होगा, जितना हम पहले कभी नहीं थे।
— PMO India (@PMOIndia) August 15, 2021
हमें अपनी आदतें बदली होंगी, एक नए हृदय के साथ अपने को फिर से जागृत करना होगा: PM @narendramodi
जिन संकल्पों का बीड़ा आज देश ने उठाया है, उन्हें पूरा करने के लिए देश के हर जन को उनसे जुड़ना होगा, हर देशवासी को इसे Own करना होगा।
— PMO India (@PMOIndia) August 15, 2021
देश ने जल संरक्षण का अभियान शुरू किया है, तो हमारा कर्तव्य है पानी बचाने को अपनी आदत से जोड़ना: PM @narendramodi
मैं भविष्य़दृष्टा नहीं हूं, मैं कर्म के फल पर विश्वास रखता हूं।
— PMO India (@PMOIndia) August 15, 2021
मेरा विश्वास देश के युवाओं पर है।
मेरा विश्वास देश की बहनों-बेटियों, देश के किसानों, देश के प्रोफेशनल्स पर है।
ये Can Do Generation है, ये हर लक्ष्य हासिल कर सकती है: PM @narendramodi
21वीं सदी में भारत के सपनों और आकांक्षाओं को पूरा करने से कोई भी बाधा रोक नहीं सकती।
— PMO India (@PMOIndia) August 15, 2021
हमारी ताकत हमारी जीवटता है, हमारी ताकत हमारी एकजुटता है।
हमारी प्राणशक्ति, राष्ट्र प्रथम, सदैव प्रथम की भावना है: PM @narendramodi
यही समय है, सही समय है,
— PMO India (@PMOIndia) August 15, 2021
भारत का अनमोल समय है।
असंख्य भुजाओं की शक्ति है,
हर तरफ़ देश की भक्ति है,
तुम उठो तिरंगा लहरा दो,
भारत के भाग्य को फहरा दो: PM @narendramodi
यही समय है, सही समय है, भारत का अनमोल समय है।
— PMO India (@PMOIndia) August 15, 2021
कुछ ऐसा नहीं जो कर ना सको,
कुछ ऐसा नहीं जो पा ना सको,
तुम उठ जाओ, तुम जुट जाओ,
सामर्थ्य को अपने पहचानो,
कर्तव्य को अपने सब जानो,
भारत का ये अनमोल समय है,
यही समय है, सही समय है: PM @narendramodi
India marks Amrit Mahotsav with a sense of gratitude to those who toiled for freedom and with a commitment to build a strong and prosperous India.
— Narendra Modi (@narendramodi) August 15, 2021
Here are glimpses from the Red Fort today. #IndiaIndependenceDay pic.twitter.com/y0i0FVKKFx
I bow to the great Sri Aurobindo Ji on his Jayanti. His intellectual clarity, noble tenets and emphasis on India's regeneration give us great strength. He made pioneering contributions to India's freedom movement. pic.twitter.com/Q6UkV4swkd
— Narendra Modi (@narendramodi) August 15, 2021