પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટાઇમ્સ નાઉને આપેલી મુલાકાત દરમ્યાન અનેક મુદ્દાઓ વિશે પોતાના વિચારો જણાવ્યા હતા. અત્રે અરનબ ગોસ્વામી સાથે પ્રધાનમંત્રીની મુલાકાતનો સંપૂર્ણ અનુલેખ પ્રસ્તુત છે.
ફરીદ ઝકરિયા: તમારી ચૂંટણી પછી લોકો ફરી એક પ્રશ્ન પૂછવા લાગ્યા છે જે છેલ્લા બે દાયકાથી ઘણી વખત પૂછવામાં આવે છે, તે એ છે કે શું ભારત આગામી ચીન બનશે? ...