પીએમઇન્ડિયા

ન્યુઝ અપડેટ

શાસનની ઉપલબ્ધિઓ

બેટા બેટી, એક સમાન એ આપણો મંત્ર હોવો જોઈએ ચાલો, દીકરીના જન્મનો ઉત્સવ મનાવીએ. આપણને આપણી દીકરીઓ માટે એટલો જ ગર્વ હોવો જોઈએ. હું તમને વિનંતી કરું છું કે તમારે ત્યાં દીકરીનો જન્મ થાય ત્યારે એ પ્રસંગની ઉજવણી માટે પાંચ છોડ રોપજો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે દત્તક લીધેલા ગામ જયાપુરના લોકોને સંબોધન કરતાં આ શબ્દો કહ્યા હતા. 22મી જાન્યુઆરી, 2015ના રોજ હરિયાણામાં પાણીપત ખાતે પ્રધાનમંત્રીએ બેટી બચાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) અભિયાનની શરૂઆત કરી હતી. બીબીબીપી હેઠળ બાળ જાતિ દર (સીએસઆર)માં ઘટાડા તેમજ સમગ્ર જીવન-ચક્ર દરમિયાન મહિલા સશક્તિકરણ સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવે છે. આ અભિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આરોગ્ય અને ...

વધુ જુઓ

પ્રધાનમંત્રીનું જીવન ચરિત્ર

નરેન્દ્ર મોદીએ ૨૬ મે, ૨૦૧૪ના રોજ ભારતના પ્રધાનમંત્રી પદની શપથ લીધી અને તેઓ ભારતના એવા પહેલા પ્રધાનમંત્રી બન્યા જેમનો જન્મ આઝાદી પછી થયો હોય. ઉર્જાવાન, સમર્પિત અને દ્રઢ નિશ્ચયવાળા નરેન્દ્ર મોદી ૧ અરબથી વધુ ભારતીયોની આકાંક્ષાઓ અને આશાઓને પ્રતિબિંબિત કરે છે. મે, ૨૦૧૪માં પોતાનું પદ સંભાળવાના સમયથી જ, પ્રધાનમંત્રી મોદી ચોતરફ અને સમાવેશી વિકાસની યાત્રા પર નિકળી પડ્યા છે. જ્યાં દરેક ભારતીય પોતાની આશા અને આકાંક્ષા પૂરી કરી શકે. તેઓ અંત્યોદય, અર્થાત્ અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાના સિદ્ધાંતથી અત્યાધિક પ્રેરિત છે. નવીન વિચારો અને પહેલોના માધ્યમથી સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે પ્રગતિની રફતાર ઝડપી હોય અને વિકાસના પરિણામો દરેક નાગરિક સુધી ...

વધુ જુઓ

પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ