Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતમાં જાપાનના રાજદૂત શ્રી હિરોશી સુઝુકી દ્વારા ભારતીય વાનગીઓનું પ્રદર્શન કરતો વીડિયો શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં જાપાનના રાજદૂત શ્રી હિરોશી સુઝુકી દ્વારા એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ, તેમની પત્ની સાથે, ભારતીય વાનગીઓનો સ્વાદ માણતા જોઈ શકાય છે.

ભારતમાં જાપાનના રાજદૂત શ્રી હિરોશી સુઝુકી દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“શ્રી એમ્બેસેડર, આ એક એવી સ્પર્ધા છે જેને હારવામાં આપને વાંધો નથી. તમને ભારતની રાંધણ વિવિધતાનો આનંદ માણતા અને તેને આવી નવીન રીતે રજૂ કરતા જોઈને આનંદ થયો. વીડિયો મોકલતા રહો!”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]