Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, દિવાળીની શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ એક્સ (X) પર લખ્યું;

“રાષ્ટ્રપતિજી સાથે મુલાકાત કરી અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી.

@rashtrapatibhvn”

SM/DK/JD