પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને દિવાળીના શુભ અવસરે તેમને શુભકામનાઓ પાઠવી હતી.
એક્સ (X) પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું;
“પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી. દિવાળીના પાવન અવસરે તેમને શુભકામનાઓ પાઠવી.
@ramnathkovind”
Met former President Shri Ram Nath Kovind Ji and his family. Wished them on the auspicious occasion of Diwali.
@ramnathkovind https://t.co/mwtL66W7iB
— Narendra Modi (@narendramodi) November 8, 2026
SM/DK/JD