Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતી પર પોતાના વિચારો શેર કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​લિંક્ડઇન પોસ્ટ પર લખેલા એક લેખમાં પ્રાકૃતિક ખેતી પર પોતાના વિચારો શેર કર્યા. શ્રી મોદીએ કહ્યું, “બે અઠવાડિયા પહેલા, મેં કોઈમ્બતુરમાં નેચરલ ફાર્મિંગ પરના એક સમિટમાં હાજરી આપી હતી, જેણે મારા મન પર ઊંડી છાપ છોડી હતી. મેં આ લિંક્ડઇન પોસ્ટમાં આ અંગે કેટલાક વિચારો શેર કર્યા હતા અને સમગ્ર ભારતના લોકોને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. એક નજર નાખો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“બે અઠવાડિયા પહેલા, મેં કોઈમ્બતુરમાં નેચરલ ફાર્મિંગ પરના એક સમિટમાં હાજરી આપી હતી, જેણે મારા પર ઊંડી છાપ છોડી હતી. મેં આ લિંક્ડઇન પોસ્ટમાં આ અંગે કેટલાક વિચારો શેર કર્યા હતા અને સમગ્ર ભારતના લોકોને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. એક નજર નાખો.”

https://linkedin.com/pulse/india-natural-farmingthe-way-ahead-narendra-modi-6mquf/

@LinkedIn

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]