Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં પવિત્ર ભૂમિને દેશની શક્તિના સ્ત્રોત તરીકે વર્ણવવામાં આવી હતી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે જે પવિત્ર ભૂમિને રાષ્ટ્રની શક્તિના સ્ત્રોત તરીકે વર્ણવે છે:

यार्णवेऽधि सलिलमग्र आसीद्यां मायाभिरन्वचरन्मनीषिणः

यस्या हृदयं परमे व्योमन्त्सत्येनावृतममृतं पृथिव्याः

सा नो भूमिस्त्विषिं बलं राष्ट्रे दधातूत्तमे॥”

સુભાષિતનો સંદેશ એ છે કે પૃથ્વી, જે મહાસાગરોની અંદર જળથી ભરેલી છે અને બહાર જળથી ઘેરાયેલી છે, જે વિચારશીલ વિદ્વાનો દ્વારા તેમના જ્ઞાન દ્વારા સમજી શકાય છે, અને જેનું હૃદય વિશાળ આકાશમાં શાશ્વત સત્યથી ઢંકાયેલું છે તે પૃથ્વી એક મહાન રાષ્ટ્રમાં આપણી ઊર્જા અને શક્તિને ટકાવી રાખે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

यार्णवेऽधि सलिलमग्र आसीद्यां मायाभिरन्वचरन्मनीषिणः

यस्या हृदयं परमे व्योमन्त्सत्येनावृतममृतं पृथिव्याः

सा नो भूमिस्त्विषिं बलं राष्ट्रे दधातूत्तमे॥”

 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com