પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પર્યાવરણ સંરક્ષણમાં પ્રશંસનીય સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આસામના લોકો, ખાસ કરીને રાજ્યની નારી શક્તિને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એક ટકાઉ પૃથ્વીના નિર્માણના ઉદ્દેશ્યવાળા આ મહત્વપૂર્ણ પ્રયાસમાં રાજ્યની નારી શક્તિએ અગ્રેસર ભૂમિકા ભજવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“આસામના લોકોની પ્રશંસનીય સિદ્ધિ, ખાસ કરીને રાજ્યની નારી શક્તિને એક ટકાઉ પૃથ્વીના નિર્માણના ઉદ્દેશ્યવાળા આ પ્રયાસમાં અગ્રેસર ભૂમિકા ભજવવા બદલ અભિનંદન”
Commendable feat. Congratulations to the people of Assam, especially the state’s Nari Shakti for taking the lead in this effort aimed at building a sustainable planet. https://t.co/VQJGWJzN46
— Narendra Modi (@narendramodi) June 5, 2026
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]