પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પીઢ અભિનેતા શ્રી સલીમ કુમારજીના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એક પ્રતિષ્ઠિત કારકિર્દી દરમિયાન, તેમણે વિવિધ પ્રકારની ભૂમિકાઓમાં પોતાની વૈવિધ્યતા અને યાદગાર પ્રદર્શનો દ્વારા એક આગવી છાપ છોડી હતી.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે દુઃખની આ ઘડીમાં તેમની સંવેદનાઓ પીઢ અભિનેતાના પરિવાર અને અસંખ્ય પ્રશંસકોની સાથે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“પીઢ અભિનેતા શ્રી સલીમ કુમારજીના નિધનથી ઊંડા લોકશોકની લાગણી અનુભવું છું. એક પ્રતિષ્ઠિત કારકિર્દી દરમિયાન, તેમણે વિવિધ પ્રકારની ભૂમિકાઓમાં પોતાની વૈવિધ્યતા અને યાદગાર પ્રદર્શનો દ્વારા એક આગવી છાપ છોડી હતી. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકોની સાથે છે. ઓમ શાંતિ.”
Deeply saddened by the passing of veteran actor Shri Salim Kumar Ji. Over the course of a distinguished career, he made a mark with his versatility and memorable performances across a wide range of roles. My thoughts are with his family and countless admirers in this hour of…
— Narendra Modi (@narendramodi) June 7, 2026
പ്രമുഖ നടൻ ശ്രീ സലിം കുമാർ ജിയുടെ വിയോഗത്തിൽ അഗാധമായ ദുഃഖം രേഖപ്പെടുത്തുന്നു. വിശിഷ്ടമായ അഭിനയ ജീവിതത്തിൽ വൈവിധ്യമാർന്ന കഥാപാത്രങ്ങളിലൂടെയും അവിസ്മരണീയമായ പ്രകടനങ്ങളിലൂടെയും അദ്ദേഹം തന്റേതായ വ്യക്തിമുദ്ര പതിപ്പിച്ചു.ദുഃഖത്തിന്റെ ഈ വേളയിൽ എന്റെ ചിന്തകൾ അദ്ദേഹത്തിന്റെ കുടുംബത്തോടും…

SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]