Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષા શપથ સમારોહ 2026 (તબક્કો-1) માં હાજરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષા શપથ સમારોહ 2026 (તબક્કો-1) માં હાજરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે  રક્ષા શપથ સમારોહ 2026 (તબક્કો-1)માં હાજરી આપી હતી, જ્યાં આપણા બહાદુર સૈનિકોને શૌર્ય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની અદમ્ય હિંમત, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને રાષ્ટ્ર પ્રત્યેની નિઃસ્વાર્થ સેવા પર ગર્વ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ X પર લખ્યું:

રક્ષા શપથ સમારોહ 2026 (તબક્કો-1)માં હાજરી આપી હતી, જ્યાં આપણા બહાદુર સૈનિકોને શૌર્ય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમને તેમની અદમ્ય હિંમત, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને રાષ્ટ્ર પ્રત્યેની નિઃસ્વાર્થ સેવા પર ગર્વ છે.”

 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]