Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતના યુવાનોની હિંમત અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરતા એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના યુવાનોની હિંમત અને દ્રઢતાની પ્રશંસા કરતા એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું:

प्राप्यापदं  व्यथते कदाचिदुद्योगमन्विच्छति चाप्रमत्तः।

दुःखं  काले सहते महात्मा धुरन्धरस्तस्य जिताः सपत्नाः॥

શ્રી મોદીએ કહ્યું કે આપણા યુવાનો તેમની હિંમત, આત્મવિશ્વાસ અને સતત મહેનત દ્વારા ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે અને   ઝડપથી વિકાસી રહેલા ભારતની સૌથી મોટી તાકાત છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

આજે, આપણા યુવા સાથીઓ ધીરજ, આત્મવિશ્વાસ અને અથાક મહેનત દ્વારા ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. વિકાસશીલ ભારતની  સૌથી મોટી તાકાત છે.

प्राप्यापदं  व्यथते कदाचिदुद्योगमन्विच्छति चाप्रमत्तः।

दुःखं  काले सहते महात्मा धुरन्धरस्तस्य जिताः सपत्नाः॥

 

IJ/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]