Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં પેપર લીક સામે વધુ સખત કાર્યવાહીની જાહેરાત કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાત્રે એક વિડિયો સંદેશમાં જાહેરાત કરી હતી કે આવતીકાલની કેબિનેટ બેઠકમાં પેપર લીક સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

આવતીકાલની કેબિનેટ બેઠકમાં પેપર લીક સામે વધુ સખત પગલાં લેવામાં આવશે!”

 

IJ/DDK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]