Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાજ્યસભાના સાંસદ શ્રી નીતિશ કુમારજી પ્રધાનમંત્રીને મળ્યા


રાજ્યસભાના સાંસદ શ્રી નીતિશ કુમારજી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“રાજ્યસભાના સાંસદ શ્રી @NitishKumar જી આજે વહેલી સવારે PM @narendramodi ને મળ્યા.”

SM/NP/JD