પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ હિઝ હાઇનેસ શેખ અહમદ બિન રશીદ અલ મકતુમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાજપરિવાર અને દુબઈના લોકોને પોતાની હૃદયપૂર્વકની સંવેદના પાઠવતાં, શ્રી મોદીએ જણાવ્યું હતું કે સમાજની સેવા કરવાના હિઝ હાઇનેસ શેખ અહમદ બિન રશીદ અલ મકતુમના પ્રયાસો આવનારી પેઢીઓ દ્વારા યાદ રાખવામાં આવશે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
“હિઝ હાઇનેસ શેખ અહમદ બિન રશીદ અલ મકતુમના નિધનથી ખૂબ જ દુઃખી છું. સમાજની સેવા કરવાના તેમના પ્રયાસો આવનારી પેઢીઓ દ્વારા યાદ રાખવામાં આવશે.
હું રાજપરિવાર અને દુબઈના લોકોને હૃદયપૂર્વક સંવેદના પાઠવું છું. તેમના આત્માને પરમ શાંતિ મળે.
@HHShkMohd”
Deeply saddened by the passing of His Highness Sheikh Ahmed bin Rashid Al Maktoum. His efforts to serve society will be cherished by generations to come.
I convey heartfelt condolences to the Royal Family and the people of Dubai. May his soul rest in eternal peace.@HHShkMohd
— Narendra Modi (@narendramodi) September 21, 2026
SM/JD

أشعر بحزن عميق لوفاة سمو الشيخ أحمد بن راشد آل مكتوم؛ وستظل جهوده في خدمة المجتمع محط تقدير الأجيال القادمة.
— Narendra Modi (@narendramodi) September 21, 2026
أتقدم بخالص التعازي إلى الأسرة الحاكمة وشعب دبي، داعياً الله أن يتغمد الفقيد بواسع رحمته ويسكنه فسيح جناته.@HHShkMohd