પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે શહીદ ભગતસિંહે તેમના અદમ્ય સાહસ અને વીરતાથી સ્વતંત્રતા આંદોલનને નવી ગતિ આપી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે રાષ્ટ્રના સન્માન માટે સર્વસ્વ બલિદાન આપવાની તેમની ભાવના ભારતના યુવાનોના સાહસ અને દ્રઢ સંકલ્પનું પ્રતીક બની રહી છે.
‘X’ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું:
“શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતી પર કોટિ કોટિ નમન.
તેમણે તેમના અદમ્ય સાહસ અને વીરતાથી સ્વતંત્રતા આંદોલનને નવી ગતિ આપી હતી.
રાષ્ટ્રના સન્માન માટે સર્વસ્વ બલિદાન આપવાની તેમની ભાવના ભારતના યુવાનોના સાહસ અને દ્રઢ સંકલ્પનું પ્રતીક છે.”
शहीद भगत सिंह को उनकी जयंती पर कोटि-कोटि नमन।
अपने अदम्य साहस और शौर्य से उन्होंने आजादी के आंदोलन को नई धार दी।
राष्ट्र के सम्मान के लिए सर्वस्व न्योछावर करने का उनका जज्बा भारत के नौजवानों की हिम्मत और हौसले का प्रतीक है। https://t.co/GPH1tNHyVf
— Narendra Modi (@narendramodi) September 28, 2026
SM/NP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
शहीद भगत सिंह को उनकी जयंती पर कोटि-कोटि नमन।
— Narendra Modi (@narendramodi) September 28, 2026
अपने अदम्य साहस और शौर्य से उन्होंने आजादी के आंदोलन को नई धार दी।
राष्ट्र के सम्मान के लिए सर्वस्व न्योछावर करने का उनका जज्बा भारत के नौजवानों की हिम्मत और हौसले का प्रतीक है। pic.twitter.com/GPH1tNHyVf