પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીની પોતાની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોની કેટલીક મુખ્ય ઝલક શેર કરી. આમાં એક શાનદાર એર શો, એક રોમાંચક રોડ શો અને વિનિર્માણ તથા મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં પ્રદેશની પ્રગતિનો સમાવેશ થાય છે.
‘X’ પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
“વારાણસી એર શો… શાનદાર!”
Varanasi air show…Magnificent! https://t.co/nc1c5psdt8
— Narendra Modi (@narendramodi) October 25, 2026
વારાણસીમાં અરવિંદ લિમિટેડના કપડા ઉત્પાદન એકમની એક શ્રેષ્ઠ બાબત એ છે કે તે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે!
One of the best aspects of Arvind Limited’s garment manufacturing facility in Varanasi is the boost it will give to women empowerment! https://t.co/nNSAuka9ne
— Narendra Modi (@narendramodi) October 25, 2026
“કાશીમાં રોડ શો દરમિયાન મારા પરિવારના સભ્યો તરફથી મળેલા અપાર પ્રેમ અને આશીર્વાદથી હું અભિભૂત થઈ ગયો.”
काशी में रोड शो के दौरान अपने परिवारजनों से मिले अपार स्नेह और आशीर्वाद ने भावविभोर कर दिया। https://t.co/SHKh89q1zU
— Narendra Modi (@narendramodi) October 25, 2026
“વારાણસીથી વિશ્વ સુધી!”
From Varanasi to the world! https://t.co/llTOlnbU75
— Narendra Modi (@narendramodi) October 25, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]