Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વારાણસીની તેમની મુલાકાતની ઝલક શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીની પોતાની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોની  કેટલીક મુખ્ય ઝલક શેર કરી. આમાં એક શાનદાર એર શો, એક રોમાંચક રોડ શો અને વિનિર્માણ તથા મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં પ્રદેશની પ્રગતિનો સમાવેશ થાય છે.

‘X’ પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:

“વારાણસી એર શો… શાનદાર!”

વારાણસીમાં અરવિંદ લિમિટેડના કપડા ઉત્પાદન એકમની એક શ્રેષ્ઠ બાબત એ છે કે તે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે!

“કાશીમાં રોડ શો દરમિયાન મારા પરિવારના સભ્યો તરફથી મળેલા અપાર પ્રેમ અને આશીર્વાદથી હું અભિભૂત થઈ ગયો.”

“વારાણસીથી વિશ્વ સુધી!”

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]