Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તમામ નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવાળીના શુભ અવસર પર દેશભરના તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું;

“બધાને દિવાળીની શુભકામનાઓ!

દેશભરમાં મારા પરિવારના સભ્યોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.”

 

SM/JY/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]