Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બસ્તર ખાતે કોબ્રા (CoBRA) ઓપરેશન્સ બેઝ પર જવાનોને મીઠાઈ વહેંચી અને તેમની સાથે દિવાળીની ઉજવણી કરી

પ્રધાનમંત્રીએ બસ્તર ખાતે કોબ્રા (CoBRA) ઓપરેશન્સ બેઝ પર જવાનોને મીઠાઈ વહેંચી અને તેમની સાથે દિવાળીની ઉજવણી કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના બસ્તર સ્થિત કરણપુર ખાતેના કોબ્રા ઓપરેશન્સ બેઝ પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી અને આ તહેવારના અવસરે તેમને મીઠાઈઓ વહેંચી હતી.

પ્રધાનમંત્રીએ ઉજવણીની ઝાંખીઓ શેર કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રનું રક્ષણ કરનારાઓ સાથે દિવાળી વધુ મીઠી બની જાય છે.

પ્રધાનમંત્રીએ એક્સ (X) પર લખ્યું;
“આપણું રક્ષણ કરનારાઓ સાથે દિવાળી વધુ મીઠી બની જાય છે! #Bastar #NaxalFreeIndia”

SM/BS/JD